Read Anywhere and on Any Device!

Special Offer | $0.00

Join Today And Start a 30-Day Free Trial and Get Exclusive Member Benefits to Access Millions Books for Free!

Read Anywhere and on Any Device!

  • Download on iOS
  • Download on Android
  • Download on iOS

Reptilian nu rahasy (Gujarati Edition)

Manish Sutariya
4.9/5 (23007 ratings)
Description:આ પુસ્તકના બે ભાગને જોડીને આ આખું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પહેલો ભાગ મોટેભાગે મંગળ ગ્રહ પર આગળ વધે છે અને બીજો ભાગ પૃથ્વી પર અલગ અલગ ઘટનાઓમાં. બંને ભાગને જોડીને આ એક જ પુસ્તકમાં મુકવામાં આવેલા છે જેથી વાંચક આખું પુસ્તક, આખી વાર્તા એકસાથે માણી શકે. ડેવિડ આઈકે રેપ્ટાલિયન નામના જીવો કલ્પેલા. આ વાર્તા ચોક્કસ તે કાલ્પનિક પાત્રોની આસપાસ ફરે છે પણ પાત્રરચનાથી લઈને અંત સુધી સઘળો પ્લોટનું લખાણ તદ્દન અસલ સર્જન છે જે લેખકે પોતે આલેખ્યું છે. જેની વિશાળ શક્યતાઓ ધરાવતી દુનિયા છે તેવી ભવિષ્યની તકનીકો અને તેના ઉપયોગોથી આપણા મનને રોચકતાથી ભરવાનો વિચાર આ પુસ્તક ધરાવે છે. એક સાહસિક વિજ્ઞાન કથા જ નહી પરંતુ એક પૂરું થ્રિલર મળી રહે તે પ્રકારનું ચિત્રણ આ પુસ્તકની રચનાનો મુખ્ય હેતુ છે. આખો પ્લોટ એટલો બધો ચાલક છે અને એટલો આધુનિક કે વાંચક તેમાં રહેલી એકએક સૂક્ષ્મતાની મોજ માણી શકે છે. આખી વાત વર્ણનકારના શબ્દોમાં આગળ ધપે છે જે પોતે ક્યારેક મંગળનો મહારથી કહેવાયો હતો અને ઘટનાક્રમમાં એવો ફસાયો કે લોકોમાં ખરાબ વૈજ્ઞાનિક બની રહ્યો. ઈ.સ.૨૦૬૫, અમેરિકામાં મંગળ મિશનની શરૂઆત થઇ હતી. એ પહેલાં તેઓએ ચંદ્ર પર કોલોનીઓ બનાવી કાઢેલી. કોલોનીઓ બનાવવાની હોડ આખી દુનિયામાં પ્રસરી ગઈ હતી. અમેરિકાએ રશિયાને કોલોનીઓની દોડમાંથી હાંકી કાઢવા આ મંગળ મિશન શરૂ કર્યું હતું. તેથી નાસાએ તે મિશનમાં ભાગ ભજવેલો. એરોન, સુસાન અને નોર્મન આ મિશનના ત્રણ મુખ્ય પાત્રો હતા. મંગળ પર પ્રાયોગિક કોલોની ઊભી કરવામાં તેઓએ ઘોર સંઘર્ષ વેઠ્યો પણ ત્યારબાદ પણ તેઓનો સંઘર્ષ પૂરો નહોતો થયો. એરોન કે જેનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું તેને પોતાને નહોતી ખબર કે મંગળમાંનું તેનું મિશન તેના માટે દુ:સ્વપ્ન બનવા જઈ રહ્યું હતું. મંગળ પર તેની મુલાકાત પરગ્રહવાસીઓ જોડે થાય છે, પૂંછડી અને વિચિત્ર દેખાવ વાળા. જયારે આખી ટીમને એરોનની રેપ્ટાલિયનો સાથે મુલાકાતની સત્યતા જણાઈ આવે છે ત્યારે તેનું નામ મંગળનો મહારથી રાખવામાં આવે છે અને ત્યારબાદ તેના જીવનમાં ભયંકર વળાંકો શરૂ થાય છે. મંગળનું મિશન લોકોમાં તેની છાપ મંગળના મહારથી તરીકેની પાડી ચુક્યું હોય છે.મંગળથી પાછાં ફર્યા પછી, એરોનને એટલો બધો પ્રસિદ્ધ કરવામાં આવે છે કે આખી દુનિયામાં બસ તેનું જ નામ. તેને રેપ્ટાલિયનોનો એજન્ટ ઘોષિત કરી દેવામાં આવે છે જે પરગ્રહવાસીઓની શોધ તેણે મંગળ પર કરી હોય છે. જયારે તેની પ્રસિદ્ધિ પરાકાષ્ઠાએ પહોંચે છે અને તેને રેપ્ટાલિયનોનો લીડર હોવા માટે બળજબરીથી આગળ ધરી દેવામાં આવ્યો હોય છે ત્યારે તેને પોતાને ખબર પણ હોતી નથી કે તેની જ જાણના કોઈક વ્યક્તિએ તેની સાથે ગુપ્ત અને જટિલ રમત રમી લીધી હોય છે! જયારે કોઈ તેના ટેકામાં ઊભું નથી હોતું ત્યારે તેનો પ્રેમ સુસાન તેની મદદે આવે છે. તે રેપ્ટાલિયનો વિશેનું રહસ્ય તેણી સાથે મળીને શોધી કાઢે છે. અહીં, વર્ણનકાર દ્વારા વર્ણિત પૂર્વ કથાનકમાં ભૂતકાળની યાદો સાથે વર્તમાનના સંતાપ જોડી દેવામાં આવ્યા છે. કથા જાણે કોઇ ટેપને રીવાઇંડ કરીને જોઇ રહ્યા હોય તેમ આગળ ધપે છે. દસ દિવસ પહેલાંની વાત, ત્યારબાદ એક વર્ષ પહેલાંની શરૂઆત અને પછી વર્તમાનમાં જોડાતી આ કથા વર્ણનકારના જ શબ્દોથી અને તેના દિમાગમાં જાણે ટાઇમ ટ્રાવેલ કરાવી રહી હોય તેવું લાગે છે. વચ્ચે-વચ્ચે તેના દ્વારા જ ભૂતકાળને ખોદી-ખોદીને ભવિષ્યના અંતરિક્ષ યુગના અત્યાધુનિક યાનોના વર્ણન, તેનો પ્રેમ અને મિત્રતા, ભવિષ્યની ટેક્નોલોજીનું વર્ણન, વિજ્ઞાનની જરૂરિયાત, પ્રશ્નો, વિચારો અને ઘણું બધું પીરસવામાં આવે છે! અંતમાં દુનિયા કોઇ ભયાનક પરિસ્થિતીમાં પહોંચી ગયી છે અને એક રોમાંચક, દિલધડક અને ભવ્ય અંત આવે છે! આ વિજ્ઞાન કથા વાંચતી વેળાએ ટેક્નોલોજીના વિવિધ શબ્દો જેવા કે નેનો, સુપરકંડક્ટર, પ્લાઝમાને ઓળખી લેવા હિતાવહ છે જેથી કથાની રોચકતા ઓર વધી જાય છે. મિશન મંગળ પર ગયેલી અમેરિકાની ટીમમાંથી એરોનને રેપ્ટાલિયનો નામનાં પરગ્રહવાસીઓના દર્શન થાય છે જેઓ માણસના સર્જનહાર હોવાનો દાવો કરે છે. એરોન પૃથ્વી પર પાછાં ફરીને તે રહસ્ય લોકોની આગળ રાખવા આડકતરી રીતે મજબૂર કરાય છે. નોર્મન જે મિશન ઇન્ચાર્જ હોય છે તેમણે એરોનને આખી રમતમાં પ્યાદા તરીકે વાપર્યો હોય છે. ત્યારે એરોન એકલાતાવાસમાં ચાલ્યો જાય છે. એક દિવસે જયારે તે વિજ્ઞાન સામાયિક વાંચતો હોય છે ત્યારે તેમાંનો એક લેખ તેના માટે આશાની કિરણ બનીને ઊભરે છે. સુસાનને બોલાવી તે બંને તે લેખનું પગેરું શોધવા નીકળી પડે છે. આ ભાગમાં ઘણા રહસ્યો ખુલ્લાં પડે છે જેમાં સૌથી મોટો આઘાત પહોંચાડે તેવું રહસ્ય એ છે કે રેપ્ટાલિયનો નામના જીવ ખરેખર હતાં જ નહી! કેમનું શું થયું અને કેવી રીતે રમાયું તે માટે તમારે આ ભાગ વાંચવો પડશે!બને ભાગના અંતે તમને એક વિચાર મળે છે કે શું વિજ્ઞાન આપણને મૂલ્યોથી દૂર કરી રહ્યું છે?We have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with Reptilian nu rahasy (Gujarati Edition). To get started finding Reptilian nu rahasy (Gujarati Edition), you are right to find our website which has a comprehensive collection of manuals listed.
Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.
Pages
Format
PDF, EPUB & Kindle Edition
Publisher
Release
ISBN
935291175X

Reptilian nu rahasy (Gujarati Edition)

Manish Sutariya
4.4/5 (1290744 ratings)
Description: આ પુસ્તકના બે ભાગને જોડીને આ આખું પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. પહેલો ભાગ મોટેભાગે મંગળ ગ્રહ પર આગળ વધે છે અને બીજો ભાગ પૃથ્વી પર અલગ અલગ ઘટનાઓમાં. બંને ભાગને જોડીને આ એક જ પુસ્તકમાં મુકવામાં આવેલા છે જેથી વાંચક આખું પુસ્તક, આખી વાર્તા એકસાથે માણી શકે. ડેવિડ આઈકે રેપ્ટાલિયન નામના જીવો કલ્પેલા. આ વાર્તા ચોક્કસ તે કાલ્પનિક પાત્રોની આસપાસ ફરે છે પણ પાત્રરચનાથી લઈને અંત સુધી સઘળો પ્લોટનું લખાણ તદ્દન અસલ સર્જન છે જે લેખકે પોતે આલેખ્યું છે. જેની વિશાળ શક્યતાઓ ધરાવતી દુનિયા છે તેવી ભવિષ્યની તકનીકો અને તેના ઉપયોગોથી આપણા મનને રોચકતાથી ભરવાનો વિચાર આ પુસ્તક ધરાવે છે. એક સાહસિક વિજ્ઞાન કથા જ નહી પરંતુ એક પૂરું થ્રિલર મળી રહે તે પ્રકારનું ચિત્રણ આ પુસ્તકની રચનાનો મુખ્ય હેતુ છે. આખો પ્લોટ એટલો બધો ચાલક છે અને એટલો આધુનિક કે વાંચક તેમાં રહેલી એકએક સૂક્ષ્મતાની મોજ માણી શકે છે. આખી વાત વર્ણનકારના શબ્દોમાં આગળ ધપે છે જે પોતે ક્યારેક મંગળનો મહારથી કહેવાયો હતો અને ઘટનાક્રમમાં એવો ફસાયો કે લોકોમાં ખરાબ વૈજ્ઞાનિક બની રહ્યો. ઈ.સ.૨૦૬૫, અમેરિકામાં મંગળ મિશનની શરૂઆત થઇ હતી. એ પહેલાં તેઓએ ચંદ્ર પર કોલોનીઓ બનાવી કાઢેલી. કોલોનીઓ બનાવવાની હોડ આખી દુનિયામાં પ્રસરી ગઈ હતી. અમેરિકાએ રશિયાને કોલોનીઓની દોડમાંથી હાંકી કાઢવા આ મંગળ મિશન શરૂ કર્યું હતું. તેથી નાસાએ તે મિશનમાં ભાગ ભજવેલો. એરોન, સુસાન અને નોર્મન આ મિશનના ત્રણ મુખ્ય પાત્રો હતા. મંગળ પર પ્રાયોગિક કોલોની ઊભી કરવામાં તેઓએ ઘોર સંઘર્ષ વેઠ્યો પણ ત્યારબાદ પણ તેઓનો સંઘર્ષ પૂરો નહોતો થયો. એરોન કે જેનું પ્રદર્શન સાધારણ રહ્યું હતું તેને પોતાને નહોતી ખબર કે મંગળમાંનું તેનું મિશન તેના માટે દુ:સ્વપ્ન બનવા જઈ રહ્યું હતું. મંગળ પર તેની મુલાકાત પરગ્રહવાસીઓ જોડે થાય છે, પૂંછડી અને વિચિત્ર દેખાવ વાળા. જયારે આખી ટીમને એરોનની રેપ્ટાલિયનો સાથે મુલાકાતની સત્યતા જણાઈ આવે છે ત્યારે તેનું નામ મંગળનો મહારથી રાખવામાં આવે છે અને ત્યારબાદ તેના જીવનમાં ભયંકર વળાંકો શરૂ થાય છે. મંગળનું મિશન લોકોમાં તેની છાપ મંગળના મહારથી તરીકેની પાડી ચુક્યું હોય છે.મંગળથી પાછાં ફર્યા પછી, એરોનને એટલો બધો પ્રસિદ્ધ કરવામાં આવે છે કે આખી દુનિયામાં બસ તેનું જ નામ. તેને રેપ્ટાલિયનોનો એજન્ટ ઘોષિત કરી દેવામાં આવે છે જે પરગ્રહવાસીઓની શોધ તેણે મંગળ પર કરી હોય છે. જયારે તેની પ્રસિદ્ધિ પરાકાષ્ઠાએ પહોંચે છે અને તેને રેપ્ટાલિયનોનો લીડર હોવા માટે બળજબરીથી આગળ ધરી દેવામાં આવ્યો હોય છે ત્યારે તેને પોતાને ખબર પણ હોતી નથી કે તેની જ જાણના કોઈક વ્યક્તિએ તેની સાથે ગુપ્ત અને જટિલ રમત રમી લીધી હોય છે! જયારે કોઈ તેના ટેકામાં ઊભું નથી હોતું ત્યારે તેનો પ્રેમ સુસાન તેની મદદે આવે છે. તે રેપ્ટાલિયનો વિશેનું રહસ્ય તેણી સાથે મળીને શોધી કાઢે છે. અહીં, વર્ણનકાર દ્વારા વર્ણિત પૂર્વ કથાનકમાં ભૂતકાળની યાદો સાથે વર્તમાનના સંતાપ જોડી દેવામાં આવ્યા છે. કથા જાણે કોઇ ટેપને રીવાઇંડ કરીને જોઇ રહ્યા હોય તેમ આગળ ધપે છે. દસ દિવસ પહેલાંની વાત, ત્યારબાદ એક વર્ષ પહેલાંની શરૂઆત અને પછી વર્તમાનમાં જોડાતી આ કથા વર્ણનકારના જ શબ્દોથી અને તેના દિમાગમાં જાણે ટાઇમ ટ્રાવેલ કરાવી રહી હોય તેવું લાગે છે. વચ્ચે-વચ્ચે તેના દ્વારા જ ભૂતકાળને ખોદી-ખોદીને ભવિષ્યના અંતરિક્ષ યુગના અત્યાધુનિક યાનોના વર્ણન, તેનો પ્રેમ અને મિત્રતા, ભવિષ્યની ટેક્નોલોજીનું વર્ણન, વિજ્ઞાનની જરૂરિયાત, પ્રશ્નો, વિચારો અને ઘણું બધું પીરસવામાં આવે છે! અંતમાં દુનિયા કોઇ ભયાનક પરિસ્થિતીમાં પહોંચી ગયી છે અને એક રોમાંચક, દિલધડક અને ભવ્ય અંત આવે છે! આ વિજ્ઞાન કથા વાંચતી વેળાએ ટેક્નોલોજીના વિવિધ શબ્દો જેવા કે નેનો, સુપરકંડક્ટર, પ્લાઝમાને ઓળખી લેવા હિતાવહ છે જેથી કથાની રોચકતા ઓર વધી જાય છે. મિશન મંગળ પર ગયેલી અમેરિકાની ટીમમાંથી એરોનને રેપ્ટાલિયનો નામનાં પરગ્રહવાસીઓના દર્શન થાય છે જેઓ માણસના સર્જનહાર હોવાનો દાવો કરે છે. એરોન પૃથ્વી પર પાછાં ફરીને તે રહસ્ય લોકોની આગળ રાખવા આડકતરી રીતે મજબૂર કરાય છે. નોર્મન જે મિશન ઇન્ચાર્જ હોય છે તેમણે એરોનને આખી રમતમાં પ્યાદા તરીકે વાપર્યો હોય છે. ત્યારે એરોન એકલાતાવાસમાં ચાલ્યો જાય છે. એક દિવસે જયારે તે વિજ્ઞાન સામાયિક વાંચતો હોય છે ત્યારે તેમાંનો એક લેખ તેના માટે આશાની કિરણ બનીને ઊભરે છે. સુસાનને બોલાવી તે બંને તે લેખનું પગેરું શોધવા નીકળી પડે છે. આ ભાગમાં ઘણા રહસ્યો ખુલ્લાં પડે છે જેમાં સૌથી મોટો આઘાત પહોંચાડે તેવું રહસ્ય એ છે કે રેપ્ટાલિયનો નામના જીવ ખરેખર હતાં જ નહી! કેમનું શું થયું અને કેવી રીતે રમાયું તે માટે તમારે આ ભાગ વાંચવો પડશે!બને ભાગના અંતે તમને એક વિચાર મળે છે કે શું વિજ્ઞાન આપણને મૂલ્યોથી દૂર કરી રહ્યું છે?We have made it easy for you to find a PDF Ebooks without any digging. And by having access to our ebooks online or by storing it on your computer, you have convenient answers with Reptilian nu rahasy (Gujarati Edition). To get started finding Reptilian nu rahasy (Gujarati Edition), you are right to find our website which has a comprehensive collection of manuals listed.
Our library is the biggest of these that have literally hundreds of thousands of different products represented.
Pages
Format
PDF, EPUB & Kindle Edition
Publisher
Release
ISBN
935291175X
loader